રેલવે હવે આપશે ડોર-ટુ-ડોર સેવા: પાર્સલ માટે નહીં કરવું પડે દોડધામ! હવે પાર્સલ પહોંચશે સીધા ઘર કે ઓફિસ સુધી
ભારતીય રેલવે હવે મુસાફરો સાથે સાથે માલસામાન માટે પણ નવી સુવિધા લઈને આવ્યું છે. હવે ગ્રાહકોને તેમના ઘર, ઓફિસ કે નિર્ધારિત સ્થળે સીધું પાર્સલ પહોંચાડવામાં આવશે. રેલવે મંત્રાલયે ડોર-ટુ-ડોર પાર્સલ સેવા શરૂ કરી છે, જેનાથી લોકોને સ્ટેશન સુધી જવાની જરૂર નહીં પડે અને પાર્સલ સરળતાથી પોતાના સ્થાન સુધી પહોંચશે. નવી સેવા શરૂ કરવાનો હેતુ કેન્દ્રીય … Read more