PM Kisan Samman Nidhi Yojana 2025: ખેડૂતો માટે ખુશખબર, આવતા અઠવાડિયે આવશે 21મો હપ્તો ₹2,000 નો સીધા જમા થશે ખાતામાં

PM Kisan Samman Nidhi Yojana

કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત 21મો હપ્તો જલ્દી જ જાહેર કરવાની તૈયારી કરી છે. અધિકૃત માહિતી મુજબ આ હપ્તો નવેમ્બર 2025ના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થવાનો છે. આ હપ્તા હેઠળ કરોડો ખેડૂતોને ₹2,000ની રકમ મળશે. અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા? હાલ સુધીમાં 20 હપ્તા ખેડૂતોને મળી … Read more