દિવાળીમાં રેલવેનો મોટો નિર્ણય! સુરત સહિત અનેક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ

IRCTC NEW RULE

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભીડ નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુરત, ઉધના, માંદવી અને વાપી સહિતના મુખ્ય રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 10 ઑક્ટોબરથી 31 ઑક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. કેમ મૂકાયો છે પ્રતિબંધ? દિવાળીના દિવસોમાં લાખો લોકો ઘર તરફ … Read more