NHAIની અનોખી યોજના: ટોલ પ્લાઝા પર ગંદા ટોયલેટની તસ્વીર મોકલો અને મેળવો ₹1,000નું ઇનામ!
દેશના નેશનલ હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે હવે એક સુંદર તક આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ હાઇવે પર સ્વચ્છતા જાળવવા માટે એક અનોખી પહેલ — “ક્લીન ટોયલેટ ચેલેન્જ 2025” શરૂ કરી છે. જો તમે કોઈ ટોલ પ્લાઝા પર ગંદકી, દુર્ગંધ અથવા અસ્વચ્છ ટોયલેટ જુઓ અને તેની તસ્વીર મોકલો, તો તમને … Read more