ઈન્ડિયા પોસ્ટ બેંકમાં મોટી ભરતી! ગુજરાતના યુવકો માટે મોટી તક, ઘરબેઠાં કરો અરજી અને મેળવો સરકારી નોકરી
દેશના યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ ગુજરાત સહિત દેશભરમાં વિવિધ જગ્યાઓ માટે સરકારી નોકરીઓની જાહેરાત કરી છે. આ ભરતી અંતર્ગત ગ્રામિણ ડાક સેવક (GDS) એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરી શકાય છે. કેટલા પદ માટે ભરતી? આ ભરતી અંતર્ગત કુલ 4384 એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે જાહેરાત કરવામાં આવી છે. … Read more