સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: દિવાળીમાં ફટાકડા ફોડવાનો સમય નક્કી – ભંગ કરશો તો ભરવો પડશે દંડ અને થશે કાયદેસર કાર્યવાહી!
દિવાળી નજીક આવતા જ દેશભરમાં ફટાકડાની ધૂમ શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકાર બંનેએ મળીને ફટાકડાના ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાનો નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે અને તેનો ભંગ કરનાર પર કડક કાર્યવાહી થશે. ફટાકડા ફોડવાનો સમય નક્કી ગુજરાત સરકાર … Read more