ધનતેરસ-દિવાળી પહેલા મોટું સંકટ! 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ₹7,00,000 થી પાર જશે ચાંદી? ભારતની ડિમાન્ડથી UKમાં હલચલ
દિવાળી તહેવાર પહેલાં જ ચાંદીના ભાવોમાં ધમાકેદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારો માટે આ ચેતવણીરૂપ સમાચાર છે, કારણ કે વિશ્વભરમાં 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને નિષ્ણાતોનું માનવું છે કે જો આવો ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો ચાંદીના ભાવ ₹7,00,000 પ્રતિ કિલોને પાર કરી શકે છે! … Read more